Blogger Widgets અરમાન: ઉપયોગી વેબસાઈટ અને બ્લોગ

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

ઉપયોગી વેબસાઈટ અને બ્લોગ

આર.આઈ.જાડેજાનો બ્લોગ
ભરતસિંહ ચૌહાણનો બ્લોગ
રાજ્ય  પરીક્ષા બોર્ડની વેબસાઈટ
એસ.આર.મિસ્ત્રીનો બ્લોગ
નાગજીભાઈ પટેલનો બ્લોગ
કે.જી.પરમારનો બ્લોગ
અભ્યાસક્રમ બ્લોગ
રાજેશભાઈ ડાભીનો બ્લોગ
અક્ષરનાદની વેબસાઈટ
જાદવ નરેન્દ્રભાઈનો બ્લોગ
નરેશભાઈ ઢાકેચાનો શાળાસેતુ બ્લોગ
માવજીભાઈનો બ્લોગ
તેજસ ઠાકરનો બ્લોગ
માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ
વિદ્યાર્થીના  આધાર ડાયસ ફોર્મ ભરવાની વેબસાઈટ
જીવનશૈલી ક્લિનિક, ભણશાળી ટ્રસ્ટ
ગુજરાત  એસ. ટી. બસ ટાઈમટેબલ
ભરતભાઈ  બગડાનો બ્લોગ
ETV ગુજરાતી ચેનલ 
TV9 ગુજરાતી ચેનલ  
કિડની  વિષે માહિતી મેળવો
મિતુલ  પટેલનો બ્લોગ
હિતેશભાઈ  પટેલનો બ્લોગ
પુરણ ભાઈ ગોંડલીયાનો બ્લોગ
યામી  કમ્પ્યુટર
મોટીવેશનલ  બ્લોગ
Motivational English Books Free Download
Amazing Quotes
T.L.M. બનાવવા માટે ઉપયોગી સાઈટ 
અરવિંદ  ગુપ્તાની વેબસાઈટ
આપના  આધારકાર્ડની વિગત જાણો
શિક્ષકસંઘ ભાવનગરની વેબસાઈટ
પિયુષ ક્થીરિયાનો બ્લોગ  
યશ  પટેલનો બ્લોગ
Sukhdevbhai Hingu's blog for ENGLISH
મસ્ત ગુજરાતી વિડીયો 
 દિનેશભાઈ સોસાનો બ્લોગ
જીતેન્દ્રભાઈ વાઝાની વેબસાઈટ
પ્રશાંતભાઈ ગવાણીયાનો બ્લોગ
ગીરીશભાઈ ચૌધરીનો બ્લોગ
fasdfsaff  
જીવનશૈલી
ગુજરાતી આધ્યાત્મિક દર્શન 
કલ્પેશ ઠાકોર 
વૃંદાવન  પ્રાયમરી સ્કૂલ
ઓમ  શાંતિ વિદ્યાલય
અમિત  ડાંગેરાનો બ્લોગ
Dr. Vipul Joshi
Sunil Patel 
Sunil Patil  

Primary School, Sangasar
Sujay Patel
Ashish Suthar
M. S. Patel 
Primary Teacher's Union, Bhavnagar  
Gujaratai Blog Vishv
Dholakiya Bhavnaben 
Kishor Parmar 
Mihir Solanki 

No comments:

Post a Comment