Blogger Widgets અરમાન: ડાઉનલોડ

સુવિચાર

સુવિચાર :- (1) "આ જગતમાં સફળ થવા માટે બે ફેકટરી ખોલવી- 1- મગજમાં આઇસ ફેક્ટરી અને 2- મોઢામાં સુગર ફેક્ટરી...." ---- સુવિચાર :- (2) "આત્મવિશ્વાસ વધારવાની સચોટ રીત છે - જે કામથી તમે ડરો છો તે જ કરો." ---- સુવિચાર :- (3) "સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે."---- સુવિચાર :- (4) "માણસ જ્યારે પૈસા ગણતો હોય છે ત્યારે કોઈ જગ્યાએ ધ્યાન આપતો નથી, પરંતુ માળા ફેરવતો હોય ત્યારે બધે ધ્યાન આપે છે." કેવુ કહેવાય !---- સુવિચાર :- (5) "એક ટકો પણ અધિકાર વગરની છતા સો ટકા જવાબદારીવાળી પદવી આજે જો કોઇ ભોગવતુ હોય, તો તે શિક્ષક છે." ---- સુવિચાર :- (6) "બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે, માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઠ વરસ લાગે છે." ---- સુવિચાર :- (7) "વગર લેવેદેવે કોઇને કંઇ સૂચન કરવું કે કોઇને સુધારવા મંડી પડવું એ અહંકારની નિશાની છે." ---- સુવિચાર :- (8) "બધા રસ્તા મંજિલના મહેમાન નથી હોતા... સમુદરને કાંઠા કે કિનારા નથી હોતા... સ્નેહના સંબંધોના આકાર નથી હોતા... કારણ કે ઘેર ઘેર મીરાં ને મોહન નથી હોતા..." સુવિચાર :- (9) "માણસ સંપતિ મેળવવા સ્વાસ્થ્યને ખર્ચી નાંખે છે ને પછી સ્વાસ્થ્ય મેળવવા સંપતિને ખર્ચી નાંખે છે." સુવિચાર :- (10) "ભગવાન લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો ને સહનશક્તિ કરતાં વધારે દુ:ખ નથી આપતો." સુવિચાર :- (11) "સફળતા ખુશીની ચાવી નથી. ખુશી સફળતાની ચાવી છે.તમે જે કરો તેને ચાહો તો સફળતા ચોક્કસ મળશે." - હરમન કેન. સુવિચાર :- (12) "ઉચ્ચત્તમ શિક્ષા એ છે જે આપણને માત્ર માહિતી જ નહીં પણ આપણા જીવનને સંપૂર્ણ અસ્તિત્વની સાથે સદભાવના પણ લાવે છે." - રવિન્દ્રનાથ ટેગોર. Thanks for visit.....


Custom Glitter Text

ડાઉનલોડ

ગુજરાતી ફોન્ટ્સ-૧
ગુજરાતી  ફોન્ટ્સ-૨
ભારતના  રમતના મેદાનો અને રાજ્યો(ભરતભાઈ ચૌહાણ)
રમતો  અને મેદાનો(ભરતભાઈ ચૌહાણ)
"અમૃતા" નવલકથા(ભરતભાઈ ચૌહાણ)
પ્રજ્ઞા: પ્રારંભિક શિક્ષણ તાલીમ મોડ્યુલ(ભરતભાઈ ચૌહાણ) 
ધોરણ-૧૦ માટે ૩૦ ગુણ ગણવા માટેની Excel શીટ
વિદ્યાર્થીઓનો  માસવાર વાર્ષિક હાજરી ગણવા માટેનો સોફ્ટવેર
ધોરણ-૯ ના મૂલ્યાંકન માટે ખુબ જ ઉપયોગીસોફ્ટવેર
ધોરણ -૧૦ અને ૧૨ માટે ટ્રાયલ સર્ટીફિકેટ તૈયાર કરવા માટેનો ઉપયોગી સોફ્ટવેર
ધોરણ  ૧૦, ૧૨ ના ફોર્મ ભરતા પહેલાચકાસણી કરવા માટેનો સોફ્ટવેર
આધારડાયસ નંબર-૨૦૧૩-૨૦૧૪
નામ-અટક સુધારા માટે અરજી તૈયાર કરતો સોફ્ટવેર  (OPENING PASSWORD - 4747)
જીલ્લા  શિક્ષણાધિકારી કચેરી, સુરત દ્વારા પ્રસ્તુત - પ્રવેશ, જી. આર.,  એલ.સી.  
STD 6 TO 8 SOCIAL SCIENCE AND SCIENCE-TECHNOLOGY MCQ QUIZ GAME     




No comments:

Post a Comment